ગુજરાત ચૂંટણી : મતદાનના બીજા તબક્કાનો દિવસભરનો સૂરીલો માહોલ

ગુજરાત ચૂંટણી : મતદાનના બીજા તબક્કાનો દિવસભરનો સૂરીલો માહોલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનના બીજા તબક્કાના દિવસે મતદારો વિવિધ પ્રકારે મતદાન કરવા ગયાં હતાં.

કેટલાંક ગિટાર સાથે, તો કેટલાક ઢોલ સાથે મતદાન કરવાં ગયાં હતાં. ગરબાનો પણ મતદારોએ આનંદ ઉઠાવ્યો હતો.

બીજી તરફ સેલેબ્રિટિઝે મતદાન કરીને જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી.

જુઓ આર.જે. ધ્વનિત, આર.જે. દેવકી અને સ્ટેન્ડ-અપ કોમેડિયન મનન દેસાઈએ મતદાન કર્યા બાદ શું કહ્યું.

વળી લોકોએ કઈ રીતે લોકશાહીના આ પર્વને વધાવ્યો તે પણ વીડિયોમાં જુઓ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો