યુકેના સફળ ઉદ્યોગપતિ પોતાના ગાયનના શોખથી બન્યા સફળ ગાયક

યુકેના સફળ ઉદ્યોગપતિ પોતાના ગાયનના શોખથી બન્યા સફળ ગાયક

જસબિર વોહરા યુકેના કરોડપતિ બિઝનેસમેન અને એક સારા ગાયક પણ છે.

1960માં યુકે આવીને તેમણે ફૂડ બિઝનેસ શરૂ કર્યો હતો.

આજે તેમની કંપની ‘ઇસ્ટ એન્ડ ફૂડ્સ’માં 400 લોકો કામ કરે છે.

તેમણે ઘરમાં જ સ્ટુડિયો બનાવ્યો છે અને છ આલ્બમમાં ગીતો ગાયા છે.

સોશિઅલ મીડિયામાં તેમના એક ગીતને દસ લાખથી વધુ લોકોએ સાંભળ્યું છે.

સંવાદદાતા - રાહુલ જોગલેકર, બીબીસી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો