ગુલાબો સપેરા: જેમના નૃત્યને કારણે વાદી સમુદાયમાં અટકી ભ્રૂણ હત્યા

ગુલાબો સપેરા: જેમના નૃત્યને કારણે વાદી સમુદાયમાં અટકી ભ્રૂણ હત્યા

ગુલાબો સપેરાનું ‘સપેરા નૃત્ય’ વિશ્વભરમાં ખ્યાતિ પામ્યું છે. પણ તેમનું પ્રારંભિક જીવન ઘણું કઠીન રહ્યું હતું.

જન્મની સાથે જ તેમને જમીનમાં દાટી દેવાયા હતા. પણ તેમની માતા અને માસીએ તેમને બચાવી લીધા હતા.

તેમણે 165 જેટલા દેશોમાં પરફોર્મ કર્યું છે. અને વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ તેમની પાસે આ નૃત્ય શીખવા આવે છે.

ગુલાબો સપેરા અંગે સુમિરન પ્રીત કૌર અને મનિષ જલુઈનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો