ઈંદોરના ડાન્સિંગ કૉપ માઇકલ જેક્સન સ્ટાઇલમાં ડાન્સ કરી ટ્રાફિક કંટ્રોલ કરે છે
ઈંદોરના ડાન્સિંગ કૉપ માઇકલ જેક્સન સ્ટાઇલમાં ડાન્સ કરી ટ્રાફિક કંટ્રોલ કરે છે
તમે કોઈ પણ વ્યવસાયમાં હોવ પણ જો એ કામ તમે સર્જનાત્મક ઢબથી કરવા ઇચ્છતા હોવ તો કોઈ રોકી શકતું નથી.
એનું ઉદાહરણ છે ઈંદોરના રણજીત સિંહ જે આમ તો સામાન્ય ટ્રાફિક કૉપ છે, પરંતુ ટ્રાફિક સંચાલન કરવાની તેમની રીત અનોખી છે.
તે રોડ પર ડાન્સ કરતા કરતા ટ્રાફિક કંટ્રોલ કરે છે.
કેટલાક પોલીસ અધિકારીઓના મતે તે પોતાના કામનું માન નથી જાળવતા.
તો કેટલાક કહે છે એમણે ટ્રાફિક પોલીસનું ગૌરવ વધાર્યું છે.
તે ઇચ્છે છે યુવાઓ ટ્રાફિકના નિયમોને અનુસરે અને સુરક્ષિત રહે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો