પંજાબમાં "યૂથ ફૂટબૉલ ક્લબ"નું અનોખું અભિયાન

પંજાબમાં "યૂથ ફૂટબૉલ ક્લબ"નું અનોખું અભિયાન

પંજાબમાં "યૂથ ફૂટબૉલ ક્લબ" ફૂટબોલ દ્વારા નશો છોડાવવાનું કામ કરે છે.

ડ્રગ્સનું વ્યસન પંજાબની મોટી સમસ્યા છે.

સરકારી આંકડા મુજબ પંજાબમાં દસ લાખ લોકો ડ્રગનો નશો કરે છે.

આ ક્લબના કારણે પંજાબનાં ગામડામાં પરિસ્થિતિ બદલાઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો