કેવી છે અમદાવાદના પતંગ બનાવનારાઓની જિંદગી?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

GST બાદ કેવી છે અમદાવાદના પતંગ બનાવનારાઓની જિંદગી કેવી છે?

પતંગ ઉત્પાદકો પૈકીની મોટાભાગની મહિલાઓ આ ગૃહઉદ્યોગ થકી તેમની આજીવિકા કમાય છે.

દેશમાં GST (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટેક્સ) કરવ્યવસ્થા લાગુ થઈ, તે પછી આ તેમની પ્રથમ ઉતરાયણ છે.

GSTની અસર પતંગ બનાવવાના વ્યવસાય પર પડી છે.

અમદાવાદ શહેરમાં પતંગ બનાવનારાઓની સંખ્યા સૌથી વધુ છે.

દરેક પતંગ બનાવનાર દરરોજ આશરે 2000 પતંગો બનાવી લે છે, એમ કરીને તેઓ દૈનિક 200 રૂપિયાની કમાણી કરે છે.

રિપોર્ટર - રોક્સી ગાગડેકર છારા તથા કેમેરામેન - પવન જયસ્વાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો