ધંધા-પાણી: માર્ચ સુધીમાં ટેક્સનું પ્લાનિંગ કરી લો!

ધંધા-પાણી: માર્ચ સુધીમાં ટેક્સનું પ્લાનિંગ કરી લો!

જાન્યુઆરીથી 31 માર્ચ સુધી કોઈ પણ નોકરી કરતા કે વેપાર કરતાં લોકોના મગજમાં સૌથી વધુ કોઈ વાત ચાલતી હોય તો તે છે, ટેક્સ પ્લાનિંગ.

ઇન્કમ ટેક્સ, ટીડીએસ, સર્વિસ ટેક્સ, ઇન્ડાયરેક્ટ ટેક્સ, ટેક્સ સ્લેબ, ઇન્વેસ્ટમેન્ટ આ બધા શબ્દો સતત કાને અથડાતા રહે છે.

જો તમને પણ આ મામલે ગુંચવણ હોય તો જુઓ આ વીડિયો અને ત્રણ મીનિટમાં જ જાણી લો ટેક્સ બચાવવા માટે તમારી પાસે કયા કયા વિકલ્પો છે.

આ વીડિયો જોયા બાદ ટેક્સ આયોજન કરીને પૈસા તો બચાવો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો