આવતા મહિને રજૂ થનારા બજેટથી લોકોની શું અપેક્ષા છે?

આવતા મહિને રજૂ થનારા બજેટથી લોકોની શું અપેક્ષા છે?

આવતા મહિને રજૂ થનારા બજેટથી લોકોની શું અપેક્ષા છે? એ જાણવાનો બીબીસીએ પ્રયત્ન કર્યો.

અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા લોકો સાથે બીબીસીએ વાત કરી.

મુંબઇમાં ઘરકામ કરીને ગુજરાન ચલાવનાર મહિલા નિલમ ભરાડકર વિધવા છે. એકલાહાથે તેઓ દીકરીનો ઉછેર કરી રહ્યા છે.

તેમની ઇચ્છા છે કે સરકાર ગરીબો માટે નવી યોજના શરૂ કરે.

મોંઘવારી ઘટે અને જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુઓ સસ્તી થાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો