ચીન : ક્લોનિંગ દ્વારા કરવામાં આવ્યું બે વાનરનું સર્જન

ચીન : ક્લોનિંગ દ્વારા કરવામાં આવ્યું બે વાનરનું સર્જન

ચીનમાં ડિસેમ્બર-2017માં વૈજ્ઞાનિકો દ્વારા 'સૉમેટિક સેલ ન્યૂક્લિયર' પદ્ધતિથી આ બે વાનરનું સર્જન કરવામાં આવ્યું હતું.

1996માં ડોલી નામના ઘેટાંનું આ પદ્ધતિથી ક્લોનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અનેક સસ્તન પ્રાણીઓનું ક્લોનિંગ કરવામાં આવ્યું છે.

જોકે, કોઈ વાનરના ક્લોનિંગનો પ્રયાસ થયો ન હતો. વિવેચકોને આશંકા છે કે ભવિષ્યમાં આ રીતે માનવનું પણ ક્લોનિંગ થશે.

વધુ જાણવા જુઓ ક્લોનિંગથી જન્મેલા વાનરોનો આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો