સાયન્સ : જાણો ઉંદર કઈ રીતે આટલી સાંકડી જગ્યામાંથી નીકળી જાય છે

સાયન્સ : જાણો ઉંદર કઈ રીતે આટલી સાંકડી જગ્યામાંથી નીકળી જાય છે

ઉંદર સાંકડી જગ્યામાંથી પણ કઈ રીતે પસાર થઈ જાય છે?

જ્યારે તે માથું પસાર કરવા સ્નાયુઓને સંકોચે છે, જ્યારે તે માથું પસાર કરવા સ્નાયુઓને સંકોચે છે.

પણ આટલી લવચીકતા પાછળનું રહસ્ય શું છે?

તેની મૂંછ તેને આ કામમાં કઈ રીતે મદદ કરે છે તે જાણવા જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો