સુપરમૂન, બ્લૂમૂન અને ચંદ્ર ગ્રહણની દુર્લભ ખગોળીય ઘટના
સુપરમૂન, બ્લૂમૂન અને ચંદ્ર ગ્રહણની દુર્લભ ખગોળીય ઘટના
ચંદ્રગ્રહણની, સુપરમૂન અને બ્લૂમૂનની ઘટના. પશ્ચિમ એશિયા અને ઑસ્ટ્રેલિયામાં આ ખગોળીય નજારો જોવા મળ્યો.
બ્લૂમૂન દરમિયાન ચંદ્ર ગ્રહણ થશે. જેમાં ચંદ્ર મહિનામાં બીજી વખત પૂર્ણરૂપે હોય છે.
આ સમયે ચંદ્ર પૃથ્વીથી ખૂબ જ નજીક હોય છે. આથી તે ખૂબ જ વિશાળ અને તેજસ્વી દેખાય છે. જેને સુપરમૂન કહે છે.
આ ઘટનાઓમાં ચંદ્ર અને પૃથ્વીની સ્થિતિ અને બ્લડ મૂન વિશે જાણવા જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો