ધંધા-પાણી: ભારતમાં પહેલીવાર બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું?

ધંધા-પાણી: ભારતમાં પહેલીવાર બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું?

બજેટ રજૂ થવાના ગણતરીનાં કલાકો બાકી છે.

બજેટની રાહ સામાન્ય અને ખાસ એમ દરેક પ્રકારના લોકો જોતા હોય છે.

અમે તમને બજેટની ખાસ વાતો જણાવી રહ્યા છે.

બેજટની તૈયારી કેવી રીતે થાય છે? બજેટ રજૂ થતા પહેલા મંત્રાલયમાં શું કરવામાં આવે છે? આઝાદ ભારતનું પહેલું બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું?

આવા અનેક પ્રશ્નોના જવાબ માટે જુઓ અમારો આ ખાસ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો