ડ્રિમ ગર્લ્સ : મહિલા સફળ ન થાય ત્યાં સુધી તેની ક્ષમતા પર શંકા કરાય છે

“હું કમર્શિયલ ફિલ્મ કરું છું, આથી ‘આઇટમ સૉંગ’ પણ શૂટ કરીશ. પણ કદાચ તેને શૂટ કરવાની મારી રીત થોડી અલગ હશે.”

બોલીવૂડમાં લિંગભેદ અંગે સિનેમેટોગ્રાફર નેહા પરતી સાથે વાતચીત વેળા તેમણે ઉપરોક્ત વાત કહી.

તેમના મતે બોલીવૂડમાં લિંગભેદ છે. પણ જો મહિલા સફળ પુરવાર થઈ જાય તો પાછળથી તેમણે આમાંથી પસાર નથી થવું પડતું.

જાણો તેમણે આ વિષયે વધુ શું કહ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો