એરિઝોના : -200 સે. ડિગ્રી તાપમાને મૃતદેહને ફ્રિઝ કરીને સચવાય છે

એરિઝોના : -200 સે. ડિગ્રી તાપમાને મૃતદેહને ફ્રિઝ કરીને સચવાય છે

શું તમારી ઇચ્છા અમર થઈ જવાની છે?

ભવિષ્યમાં ટૅક્નોલોજિથી આ મૃતકોને જીવતા કરી શકાશે એવી આશાથી મૃતદેહો સચવાય છે.

પણ શું આવું શક્ય છે? કેમકે ન્યુરોસાયન્ટિસ્ટ્સને આ વિશે શંકા છે.

જુઓ, કઈ રીતે સાચવવામાં આવે છે માનવોના મૃતદેહ?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો