કાચની ટ્રેનમાં તમારે પણ લેવી છે સેલ્ફી?
કાચની ટ્રેનમાં તમારે પણ લેવી છે સેલ્ફી?
આંધ્ર પ્રદેશની અકરુ ખીણમાંથી આ ટ્રેન પસાર થાય છે. મુસાફરો પ્રકૃતિનો નજારો માણી શકે તે માટે તેમાં વિશેષ કોચ છે.
લીલાંછમ ઘાસના મેદાન, ઊંડી ખીણ અને ઝરણાં વચ્ચેની અદભૂત મુસાફરી માટે દેશવિદેશથી પ્રવાસીઓ અહીં આવે છે.
આ ટ્રેન વિશે વધુ જાણવા જુઓ આ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો