આ છે સકાબ, જે રેસમાં છે અવ્વલ

આ છે સકાબ, જે રેસમાં છે અવ્વલ

આ છે સુરતનો સકાબ, જે ખાસ પ્રજાતિનો ઘોડો છે.

સકાબની ચાલ ચૌતારા ચાલ તરીકે ઓળખાય છે. સકાબ ઘણી બધી સ્પર્ધાઓ જીતી ચૂક્યો છે.

તેના માલિક સિરાઝ ખાનના દાવા મુજબ સકાબને ઊંચી કિંમતે ખરીદવા તેમને ઘણી વખત ઓફર થઈ છે.

સકાબ વિશે વધુ જાણવા જુઓ સુરતથી મનીષ પાનવાલાનો રિપોર્ટ.

તમને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો