બોલિવૂડમાં લિંગભેદ પર આગવી છટામાં અદિતિના વ્યંગ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

#BollywoodSexism પર આગવી છટામાં અદિતિનાં વ્યંગ

બોલિવૂડમાં પ્રવર્તમાન લિંગભેદ અંગે સ્ટેન્ડ અપ કૉમેડિયન અદિતિ મિત્તલે તેમની આગવી છટામાં ચાબખા માર્યા હતા.

અદિતિ સ્વીકારે છે કે મહેનતાણામં લિંગ આધારિત ભેદભાવ કરવામાં આવે છે.

સાથે જ આશા વ્યક્ત કરી છે કે વર્ષ 2018માં પાંચ બાબતો બોલિવૂડની હીરોઇનોએ ભોગવવી નહીં પડે.

જાણો અદિતિએ આ વિષયે વધુ શું કહ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો