મુંબઈ : ‘ચલ રંગ દે’એ બદલી નાખ્યા આ વિસ્તારના રંગરૂપ

મુંબઈ : ‘ચલ રંગ દે’એ બદલી નાખ્યા આ વિસ્તારના રંગરૂપ

મુંબઈમાં અસલ્ફા કૉલોનીને એક નવું સ્વરૂપ મળ્યું છે.

શું રંગ આવો જાદુ કરી શકે? ખરેખર રંગો થકી ‘ચલ રંગ દે’ સંસ્થાએ લોકોની માનસિકતા અને નકારાત્મક અભિગમ બદલી નાખ્યો છે.

સમગ્ર રંગરૂપને લીધે મુંબઈમાં આવેલું આ સ્થળ હવે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

સ્થાનિકો પણ તેનાથી ખુશ છે અને ત્યાંના બાળકો પણ રંગીન દીવાલોને સ્વચ્છ રાખવામાં સહયોગી બની રહ્યા છે.

જુઓ વીડિયોમાં કઈ રીતે આ અભિયાનની શરૂઆત થઈ અને કેવું લાગે છે એ નવો સ્લમ વિસ્તાર.

ફૂટેજ સૌજન્ય : ‘ચલ રંગ દે’

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો