હિમાલય : આ ગામમાં પહોંચી પ્રથમ વખત વીજળી
હિમાલય : આ ગામમાં પહોંચી પ્રથમ વખત વીજળી
હિમાલયના ઊંચાણવાળા પ્રદેશમાં આ ગામમાં વીજળી ન હતી.
તેલનો દીવો જ રાત્રે પ્રકાશ માટેનો એક માત્ર સ્ત્રોત હતો.
પણ ઇજનેરોની મહેનત અને સોલર પેનલના કમાલથી ત્યાં વીજળી પહોંચી છે.
પ્રથમ વખત વીજળી પહોંચવાથી ગામના લોકોમાં ખુશી છે.
અને સોલર પેનલે તેમને એક નવી આશા આપી છે.
કઈ રીતે અને કોણે આ અદભૂત પ્રોજેક્ટ હાથ ધરીને ગામમાં વીજળી પહોંચાડી તે રસપ્રદ છે.
જુઓ આ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો