બદેશી ભાષા બોલનારા માત્ર ત્રણ લોકો જ વિશ્વમાં બચ્યા છે.

બદેશી ભાષા બોલનારા માત્ર ત્રણ લોકો જ વિશ્વમાં બચ્યા છે.

ઉત્તર પાકિસ્તાનના આ વિસ્તારમાં એક સમયે બોલાતી બહોળા પ્રમાણમાં બોલાતી બદેશી ભાષા હવે માત્ર આ ત્રણ લોકો જ જાણે છે.

આ ભાષા ધીરે ધીરે લુપ્ત થઈ ગઈ અને લોકો અન્ય ભાષા બોલવા લાગ્યા. આ ત્રણ લોકો બાદ વિશ્વમાં બદેશી ભાષા બોલનારું કોઈ જ નહીં બચે.

આ ત્રણ વ્યક્તિઓની સાથે જ એક આખી ભાષા દુનિયામાંથી લુપ્ત થઈ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો