અહીં બની રહ્યું છે LGBT સમુદાય માટેનું વિશિષ્ટ સ્થાન
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

LGBT સમુદાય માટે ગુજરાતમાં ક્યાં બની રહી છે 'સ્વર્ગસમી જગ્યા'?

રાજપીપળાના રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ તેમના પરિવારની સંપત્તિના એક હિસ્સા પર બનાવી રહ્યા છે LGBT સમુદાય માટેનું રિસોર્સ સેન્ટર.

બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા અને કેમેરામેન પવન જયસ્વાલનો વીડિયો રિપોર્ટ.