મુંબઈ : અદભૂત મુસાફરીનો અનુભવ હાયપરલૂપ પ્રોજેક્ટ

મુંબઈ : અદભૂત મુસાફરીનો અનુભવ હાયપરલૂપ પ્રોજેક્ટ

બ્રિટિશ કંપની વર્જિન હાયપરલૂપ અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે હાયપરલૂપ પ્રોજેક્ટ માટે કરાર કરવામાં આવ્યા છે.

હાયપરલૂપ પરિવહનની એક ભાવિ ટેક્નોલૉજી છે. મુંબઈથી પુના માત્ર 25 મીનિટમાં પહોંચાડી શકે છે.

બીબીસી સંવાદદાતા સમીર હાશ્મીનો ખાસ રિપોર્ટ. જેમાં તેમણે વર્જિન કંપનીના સ્થાપક રિચાર્ડ બ્રેસ્નન સાથે વાતચીત કરી.

પ્રોજેક્ટ પર શું કામ થઈ રહ્યું છે અને તેમાં મુસાફરીનો કેટલો ખર્ચ થશે તે વિશે જાણવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો