PNB કૌભાંડ: નીરવ મોદીએ કેવી રીતે કરી છેતરપિંડી?
PNB કૌભાંડ: નીરવ મોદીએ કેવી રીતે કરી છેતરપિંડી?
નીરવ મોદીએ આ આખું કૌભાંડ કેવી રીતે રચ્યું તે જાણવા જુઓ આ વીડિયો.
બૅન્કના કર્મચારીઓ અને નીરવ મોદીના કારણે આ છેતરપિંડી શક્ય બની.
વ્યવસાયિક લોન આપવા માટે શું કરવામાં આવ્યું?
કેવી રીતે બૅન્કે નીરવ મોદીને આટલી મોટી રકમની લોન આપી દીધી?
ઍનિમેશન દ્વારા સમજો આખી છેતરપિંડીને.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો