સુરત: આ ક્રાઇંગ ક્લબમાં અજાણ્યાં લોકો રડવા માટે થાય છે એકઠાં

સુરત: આ ક્રાઇંગ ક્લબમાં અજાણ્યાં લોકો રડવા માટે થાય છે એકઠાં

તમે લાફ્ટર ક્લબ વિશે સાંભળ્યું હશે પણ આ અલગ પ્રકારની ક્લબ છે.

ડાયમંડ હબ તરીકે જાણીતા સુરત શહેરમાં આ અનોખી ક્રાઇંગ ક્લબ આવેલી છે.

એકબીજાને ઓળખતા નહીં હોવા છતાં લોકો એકબીજા સાથે પોતાના દુખની વાત શેર કરીને અહીં રુદન કરે છે.

ક્રાઇંગ ક્લબમાં રડ્યા બાદ તેમને તણાવમાંથી રાહત મળતી હોવાનું તેના સભ્યોનું કહેવું છે. પણ કોણ છે જેણે શરૂ કરી આ અનોખી ક્લબ અને શા માટે?

કઈ રીતે તેઓ કરે છે સામૂહિક રુદન અને શું તેમના અનુભવ તે જાણવા જુઓ આ વીડિયો.

શૂટ: મનિષ પાનવાલા. પ્રોડ્યુસર: દિપલકુમાર શાહ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો