‘મને ખબર ન હતી કે બે બાળકીઓની 'મમ્મી' બનીને સાંજે ઘરે પાછી ફરીશ’

‘મને ખબર ન હતી કે બે બાળકીઓની 'મમ્મી' બનીને સાંજે ઘરે પાછી ફરીશ’

ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જેવા નાના ગામમાં એક કુંવારી છોકરીએ બે જોડકી બાળકીઓને દત્તક લીધી હતી.

"એ સવારે રોજની માફક હું કામ પર જવા નીકળી ત્યારે મને ખબર ન હતી કે બે બાળકીઓની 'મમ્મી' બનીને સાંજે ઘરે પાછી ફરીશ.

આ મહિલા લગ્ન બાદ પોતાના બાળકો નથી ઇચ્છતાં. તેમણે આ બે બાળકીઓ માટે પોતાના માતાપિતાને પણ છોડી દીધા હતા.

અને ઘર પરિવારની ટીકાનો સામનો કરવો પડ્યો. જાણો તેમની આપવીતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો