ગુજરાતના આ ગામમાં આજે પણ તૈયાર થાય છે પહેલવાનો!

ગુજરાતના આ ગામમાં આજે પણ તૈયાર થાય છે પહેલવાનો!

આઝાદી પહેલાં આ ગામમાં મલ્લયુદ્ધો શીખવવામાં આવતા હતા.

ગાયકવાડી રાજ આવ્યું તે વખતથી આ પહેલવાની ગામમાં પ્રચલિત બની.

એ વખતે સરકાર તેમને કુશ્તીનું સાલિયાણું પણ મળતું હતું.

જુઓ મહેસાણાના દેલમાલ ગામના પહેલવાનોની વાત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો