#BBCShe: 'હું શરમ અને સંકોચ અનુભવી રહી હતી'
#BBCShe: 'હું શરમ અને સંકોચ અનુભવી રહી હતી'
આંધ્ર પ્રેદેશમાં BBCSheની ટીમ સાથે યુવતીઓએ પહેલા માસિકની પૂજાનો વિરોધ કર્યો.
યુવતીઓનું કહેવું હતું કે જાહેરમાં તેમના પહેલા માસિકનો પ્રચાર થાય છે.
જેથી લોકોની તેમના તરફ જોવાની નજર બદલાઈ જાયે છે.
છોકરીમાંથી રાતોરાત તેમને મહિલા બનાવી દેવામાં આવે છે.
પૂજા પછી તેમને છોકરાઓ તાકી તાકીને જોયા કરે છે.
આ પૂજા માટે તેમના માતાપિતા લોન લઈને પણ ખર્ચો કરે છે.
કારણ કે આ પૂજાને સમાજે ગર્વ સાથે જોડી દીધી છે.
આ યુવતીઓ આ પ્રચાર બંધ કરવા માગે છે.
જેના માટે અહીં ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ જાગૃકતા ફેલાવવાનું કામ કરી રહી છે.
રિપોર્ટર - દિવ્યા આર્યા
પ્રોડ્યુસર - આમિર પિરઝાદા
શૂટ એડિટ - કાશિફ સિદ્દિકી
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો