તસવીરોમાં : દલિત સંગઠનો દ્વારા અપાયેલા ભારત બંધની અસર
સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા સામે નારાજગી દર્શાવવા SC/ST સમુદાય દ્વારા ભારત બંધનું એલાન આપ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
એસસી/એસટી એક્ટ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં ભારત બંધનું એલાન થયું હતું. ગુજરાત સહિત દેશભરના અનેક શહેરોમાં વિરોધ થયો હતો.
દિલ્હીમાં દલિતોએ કનૉટ પ્લેસમાં પ્રદર્શન કર્યું હતું.
દિલ્હીમાં પ્રદર્શન દરમિયાનની સ્થિતિ.
ઇમેજ સ્રોત, Ved/BBC
બિહારમાં પ્રદર્શન દરમિયાન જહાનાબાદ શહેરમાં લોકોએ ટ્રેન અટકાવી દીધી હતી.
ઇમેજ સ્રોત, Sitaram/BBC
આ તસ્વીર બેગુસરાયમાં થઈ રહેલું પ્રદર્શનની છે.
ઇમેજ સ્રોત, Manoj Dhaka/BBC
હરિયાણાના રોહતક શહેરમાં ભારત બંધ દરમિયાન કેટલીક દુકાનો બંધ રાખવામાં આવી હતી.
ઇમેજ સ્રોત, Manoj Dhaka/BBC
રોહતકમાં પ્રદર્શન કરનારાઓએ નારાજગી પણ વ્યક્ત કરી હતી.
ઇમેજ સ્રોત, Manoj Dhaka/BBC
રોહતકમાં કેટલાક દલિત સંગઠનોના કેટલાક સભ્યોએ શહેરમાં પ્રદર્શન કર્યું હતું.
ઇમેજ સ્રોત, Manoj Dhaka/BBC
રોહતકમાં એસસી/એસટી એક્ટ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આંબેડકર ચોકમાં એકઠા થયેલા પ્રદર્શનકારીઓ.
ઇમેજ સ્રોત, Manoj Dhaka/BBC
રોહતકમાં પ્રદર્શન કરનારા લોકો.
ઇમેજ સ્રોત, Prabhu Dayal/BBC
હરિયાણાના સિરસા શહેરમાં ભારત બંધ દરમિયાન દુકાનો બંધ રહી હતી.
ઇમેજ સ્રોત, Sukhcharan Preet/BBC
પંજાબના બરનાલા શહેરમાં દલિત સમુદાયની મહિલાઓ એસસી/એસટી એક્ટ અંગે વિરોધ કરવા માટે આગળ આવી હતી.
ઇમેજ સ્રોત, Sukhcharan Preet/BBC
બરનાલા શહેરમાં થયેલું પ્રદર્શન.
ઇમેજ સ્રોત, Jasbir Shetra/BBC
પંજાબના લુધિયાના શહેરમાં લોકોએ વિરોધ કર્યો હતો.
પશ્ચિમ બંગાળના કોલકાતામાં પણ દલિતોએ ઘણો વિરોધ કર્યો હતો.