મળો ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કામ કરનારા 'ઝોલા છાપ' ડૉક્ટરોને.
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મળો ગ્રામીણ ભારતના 'ઝોલા છાપ' ડૉક્ટરોને

ભારતમાં ડીગ્રી લીધેલા ડૉક્ટરોની અછતના કારણે લોકો સારવાર માટે બિન રજીસ્ટર્ડ ડૉક્ટર પાસે જાય છે.

મળો એક આવા ડૉક્ટરને જેમણે 'ઝોલા છાપ' તરીકે ઓળખાતા અન્ય ડૉક્ટરો માટે યુનિયનની સ્થાપના કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો