એ બિશ્નોઈ સમાજ જેના કારણે સલમાનને જેલની હવા ખાવી પડી.
એ બિશ્નોઈ સમાજ જેના કારણે સલમાનને જેલની હવા ખાવી પડી.
બિશ્નોઈ સમુદાય બૉલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને જામીન મળવાથી નિરાશ છે.
પશુ સંરક્ષણ માટે જાણીતા બિશ્નોઈ સમાજે છેલ્લા 20 વર્ષથી સલમાન ખાન સામે કાળિયારના શિકારનો મામલે સંઘર્ષ કરી રહ્યો છે.
બીબીસીના નિતિન શ્રીવાસ્તવે રાજસ્થાનના રણપ્રદેશમાં તેમનાં રોષને સમજવા માટે ગામોની મુલાકાત લીધી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો