કેમ બેહાલ છે મોટાભાગના મ્યુચ્યુલફંડ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કેમ બેહાલ છે મોટાભાગના મ્યુચ્યુલફંડ?

બજારમાં રોકાણકારો આજકાલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, એચડીએફસી બૅન્ક, બજાજ ફાઇનાન્સ જેવી કંપનીઓમાં મન મૂકીને ખરીદી કરી રહ્યા છે.

30 શેર ધરાવતા સેન્સેક્સમાં આ કંપનીઓનું વર્ચસ્વ વધુ છે. જેના લીધે જ તો સેન્સેક્સ હવામાં ઉડી રહ્યો છે.

લાર્જ કૅપ મ્યુચ્યુઅલ ફંડ સિવાયના મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડના હાલ બેહાલ. ઘણાં મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન નેગેટિવ.

છેલ્લા એક વર્ષમાં ઇક્વિટી અને ઇક્વિટી સાથે જોડાયેલા મ્યુચ્યુઅલ ફંડની યોજનામાં રેકોર્ડ રોકાણ થયું છે.

નાણાકીય વર્ષ 2016-17માં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જેને આપણે SIP કહીએ છીએ તેનાથી 43,921 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે, જે 2017-18માં 53 ટકા વધી ગયું છે.

શેર માર્કેટના રસિકોને તો ખબર જ હશે કે છેલ્લા છ મહિનામાં નાની અને મધ્યમ કંપનીઓમાં રોકાણવાળા ઘણાં મ્યુચ્યુઅલ ફંડના વળતર નેગેટિવમાં જતા રહ્યા છે. હવે આવું કેમ? એ સમજવા માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો