ધંધાપાણીઃ અહીં સમજો મહિલાઓ માટે આર્થિક ફાયદાનું આયોજન કેવી રીતે કરવું

ધંધાપાણીઃ અહીં સમજો મહિલાઓ માટે આર્થિક ફાયદાનું આયોજન કેવી રીતે કરવું

ભારતમાં મહિલાઓની આવક પુરુષોની આવકની સરખામણીમાં આશરે 20 ટકા ઓછી છે.

2001 અને 2011 દરમિયાન સિંગલ મહિલાનું પ્રમાણ લગભગ 39 ટકા વધ્યું છે.

2004-05થી 2011-12 વચ્ચે લગભગ 2 કરોડ ભારતીય મહિલાઓએ નોકરી છોડી દીધી.

મહિલાઓએ એક સુરક્ષિત આર્થિક ભવિષ્ય માટે અને અણધારી કટોકટીને પહોંચી વળવા માટે બચતનું આયોજન કરવું જોઈએ.

આવું કેવી રીતે કરી શકાય એ સમજવા માટે જુઓ આ વીડિયો...