લાજવાબ લતા મંગેશકર વિશે આ જાણો છો?
લાજવાબ લતા મંગેશકર વિશે આ જાણો છો?
હિંદી ફિલ્મ સંગીતમાં અદ્વિતિય અને અનુપમ પ્રદાન અને અનોખું સ્થાન ધરાવતાં લતા મંગેશકરનો આજે જન્મદિવસ છે.
ફિલ્મ સંગીતમાં એક દંતકથા બની ગયેલાં લતા મંગેશકરનું જીવન એમણે ગાયેલાં વિવિધ ગીતો જેવું જ વૈવિધ્યપૂર્ણ છે.
સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરની એવી ઘણી વાતો છે, જે ખૂબ ઓછા લોકોને ખબર છે.
આ વીડિયોમાં જુઓ અહીં જણાવેલી કઈ વાત તમને ખબર હતી અને એમના વિશે કઈ નવી વાત તમને જાણવા મળી...
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો