સ્ટેચ્યૂ ઑફ યુનિટી: સરદારની પ્રતિમાનો 360 ડિગ્રી વ્યૂ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'ની નજીક પાણી માટે વલખાં મારતાં ગામડાંની વ્યથા

સાધુ બેટ પર આવેલી સરદાર પટેલની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' બનીને તૈયાર થઈ ગઈ છે.

3 હજાર કરોડના ખર્ચે તૈયાર થનારી આ પ્રતિમાનું અનાવરણ 31 ઑક્ટોબરના રોજ થવાનું છે.

પરંતુ આ વિસ્તારના રહીશો પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે.

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો