આ રીતે તમે પણ 'ફેક ન્યુઝ'ને ઓળખી તેને ફેલાતા અટકાવી શકો છો

ફેક ન્યૂઝ પર બીબીસીની ખાસ શ્રેણી ‘Beyond Fake News’માં આજે વાત એવા ભારતીય પત્રકારોની જેમણે ભારતમાં અફવાઓ અને ફેક ન્યૂઝને રોકવાનું લક્ષ્ય રાખ્યું છે.

અમે જેન્સી જેકબ સાથે વાત કરી હતી, જે આ પ્રકારની વેબસાઇટ boomlive.com માટે કામ કરે છે.

અફવાઓમાં ફેક ન્યૂઝ ફેલાવવાનું કેવી રીતે બંધ થઈ શકે?

આ તમામ સવાલોના જવાબ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો