ઇંદિરા ગાંધી : વાત ભારતનાં પહેલા મહિલા વડાં પ્રધાનની
ઇંદિરા ગાંધી : વાત ભારતનાં પહેલા મહિલા વડાં પ્રધાનની
31 ઑક્ટોબર, ભારતનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા કરી નાખવામાં આવી હતી.
વર્ષ 1984ના રોજ ઇંદિરા ગાંધીને તેમના બે અંગત સીખ બૉડીગાર્ડ દ્વારા ગોળી ધરબી દેવામાં આવી હતી.
ભારતીય રાજનીતિની વાત આવે ત્યારે ઇંદિરા ગાંધીના નામનો ઉલ્લેખ કરવો પડે.
આ વીડિયોમાં જુઓ તેમના જીવનની એક ઝાંખીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો