આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ : જ્યારે આકાશમાં ઉડ્યા રંગબેરંગી પતંગો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ : જ્યારે આકાશમાં ઊડે છે મહાકાય રંગબેરંગી પતંગો

અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. આ પતંગ મહોત્સવમાં ભારતીય સહિત વિદેશી બનાવટની પતંગો સાથે સ્પર્ધકો ભાગ લે છે.

આ મહોત્સવમાં વિદેશી પતંગબાજો પણ પોતાના અવનવા પતંગો સાથે લઈને ભાગ લેવા આવે છે.

તારીખ છઠ્ઠી જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી થશે.

વર્ષ 1989થી અમદાવાદ ખાતે પતંગ મહોત્સવ ઊજવાય રહ્યો છે.

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા