કુંભ મેળામાં સૌથી વધારે ચર્ચાનો વિષય બનેલા કિન્નર અખાડા વિશે તમે શું જાણો છો?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કુંભ મેળો : સૌથી વધારે ચર્ચામાં આવેલો કિન્નર અખાડો શું છે?

હવે વાત કુંભ મેળાની...જ્યાં આ વખતે સૌથી વધુ ચર્ચામાં છે કિન્નર અખાડા.

કિન્નર અખાડો બનાવીને કિન્નરોને ધર્મ દ્વારા મુખ્યધારા સાથે જોડવાનો વિચાર છે.

બીબીસી સંવાદદાતા બ્રજેશ મિશ્ર એ આ કિન્નર અખાડાની મુલાકાત લીધી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો