ધંધાપાણી : શું સરકાર દર મહિને પૈસા આપશે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ધંધાપાણી : શું સરકાર દર મહિને પૈસા આપશે?

શનિવારે દેશનું વર્ષ 2019નું વચગાળાનું બજેટ કૅબિનેટ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા રજૂ કરવામાં આવ્યું.

આ બજેટમાં યુનિવર્સલ બેઝિક ઇન્કમ મતલબ કે જે લોકો નોકરી નથી કરતા તેમને દર મહિને એક ચોક્કસ રકમ આપવી.

પરંતુ સરકારની આ યોજના કેટલી ઉપયોગી સાબિત થશે અને તેને લાગુ કરવા માટે નાણાંની વ્યવસ્થા કેવી રીતે કરવી એ જોવું રહ્યું.

આ અંગે આજના ધંધાપાણી કાર્યક્રમમાં જાણો વધુ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો