તણાવમાં શરાબ પીવાથી DNAને નુકસાન થાય છે

તણાવમાં શરાબ પીવાથી DNAને નુકસાન થાય છે

લાંબા સમય સુધી ભારે શરાબ પીવાને કારણે વ્યક્તિના રંગસૂત્રને નુકસાન થઈ શકે છે. જેના કારણે વ્યક્તિની તણાવ સહન કરવાની ક્ષમતાને નુકસાન પહોંચે છે.

આથી, વ્યક્તિને તણાવમાં વધુ શરાબ પીવાની ઇચ્છા થાય છે, જે શરાબના વિષચક્રને પ્રોત્સાહન આપે છે.

અભ્યાસ કરનારી યુનિવર્સિટીએ સપ્તાહમાં 15 ડ્રિંક્સ લેનાર પુરુષ તથા આઠ ડ્રિંક્સ લેનાર મહિલાને ભારે શરાબ પીનાર વ્યક્તિની ગણના ભારે શરાબ પીનાર તરીકે કરવામાં આવી છે.

શરાબના 'વિષચક્ર' અંગે અહીં જાણો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો