ઑનર કિલિંગના ખતરા વચ્ચે લગ્ન અને પ્રેમની કહાણી

ઑનર કિલિંગના ખતરા વચ્ચે લગ્ન અને પ્રેમની કહાણી

વેલેન્ટાઇન્સ ડે.. એટલે પ્રેમીઓનો તહેવાર. પરંતુ શું આ સમાજમાં પ્રેમને સહેલાઇથી સ્વીકારી લેવામાં આવે છે?

સૌથી મોટી મુશ્કેલી તો ત્યારે ઊભી થાય છે જ્યારે પ્રેમ અંતરજ્ઞાતિનો હોય.

આવા લગ્નનાં સમાચાર ઑનર કિલિંગ અને કૌટુંબિક ગુસ્સાના રૂપમાં સામે આવે છે.

પરંતુ અનેક યુગલો છે કે જેઓ આર્થિક, માનસિક અને તમામ પ્રકારના પડકારોનો સામનો કરીને માત્ર લગ્ન જ કરતા નથી, પણ બીજા લોકો માટે ઉદાહરણરૂપ પણ બને છે.

બીબીસી સંવાદદાતા દિવ્યા આર્ય અમદાવાદમાં આવા જ એક પ્રેમી યુગલને મળ્યાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો