LIVE લોકસભા ચૂંટણી : ગુજરાતમાં 5 વાગ્યા સુધી કેટલું મતદાન થયું?

ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર કુલ 371 મતદારોનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થશે.