લોકસભામાં મોદીની જીત બાદ તસવીરોમાં કેદ થયો હર્ષોલ્લાસ

લોકસભાની ચૂંટણીના બહુમતી વલણ-પરિણામો બાદ ભાજપ ફરી વાર સરકાર બનાવશે. જીત બાદ મોદી સરકાર ફરી સરકાર બનાવવા જઈ રહી છે. કૉંગ્રેસને કારમી હાર આપ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કાર્યકરોને સંબોધન કર્યું હતું.

કાર્યકરોનું અભિવાદન ઝીલતા મોદી અને અમિત શાહ Image copyright Getty Images
ફોટો લાઈન કાર્યકરોનું અભિવાદન ઝીલતા મોદી અને અમિત શાહ

સંગીતના સૂર રેલાવતી મહિલા Image copyright Getty Images
ફોટો લાઈન સંગીતના સૂર રેલાવતી મહિલા

મોદી માસ્ક પહેરી જશ્ન મનાવતી મહિલા Image copyright Getty Images
ફોટો લાઈન મોદી માસ્ક પહેરી જશ્ન મનાવતી મહિલા

અભિનેતા વિવેક ઓબેરૉયે કીટલી પર લોકોને ચા આપી Image copyright Getty Images
ફોટો લાઈન અભિનેતા વિવેક ઓબેરૉયે કીટલી પર લોકોને ચા આપી

અબીલગુલાલની છોળો Image copyright PTI
ફોટો લાઈન અબીલગુલાલની છોળો

જીત બાદ એકબીજાને મીઠાઈ ખવડાવી Image copyright PTI
ફોટો લાઈન જીત બાદ એકબીજાને મીઠાઈ ખવડાવી

ફટાકડા ફોડી ઢોલનગારાંના તાલે ઝૂમતા કાર્યકરો Image copyright PTI
ફોટો લાઈન ફટાકડા ફોડી ઢોલનગારાંના તાલે ઝૂમતા કાર્યકરો

ગમતાનો ગુલાલ Image copyright Getty Images
ફોટો લાઈન ગમતાનો ગુલાલ

ફિર એક બાર મોદી સરકાર Image copyright Getty Images
ફોટો લાઈન ફિર એક બાર મોદી સરકાર

છોટે મોદી આકર્ષણનું કેન્દ્ર Image copyright Getty Images
ફોટો લાઈન છોટે મોદી આકર્ષણનું કેન્દ્ર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો