આ તસવીરો પાણીનાં ટીપાં માટે વલખાં મારતાં પ્રાણીઓની હાલત બયાન કરે છે

પાણી માટે વલખાં મારતાં વાંદરાંઓ Image copyright ARUN SANKAR
ફોટો લાઈન માત્ર માણસો જ નહીં પરંતુ કિન્ડી ફૉરેસ્ટ રિઝર્વમાં વાંદરાંઓ એક ટીપા માટે વલખાં મારી રહ્યાં છે.

આ વર્ષે તામિલનાડુમાં પાણીની તંગી છે. રાજધાની ચેન્નાઈમાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે.

પાણીનું સ્તર ઘટવાથી અને તળાવો સુકાઈ જવાના કારણે તામિલનાડુના લોકોને રોજબરોજનું જરૂરી પાણી પણ મળતું નથી. ચેન્નાઈમાં પાણીની તંગી એટલી હદે છે કે આઈટી કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી જ બેસીને કામ કરવા માટે કહ્યું છે.

ભારતમાં એક તરફ આગઝરતી ગરમી પડી રહી છે અને બીજુ બાજુ પાણીની તીવ્ર સમસ્યા જોવા મળી રહી છે.

ગુજરાતનાં ગામોમાં લોકોને પાણી માટે ભટકવું પડે છે. ગુજરાત ઉપરાંત દેશના અનેક ભાગોમાં પાણીની તંગી જોવા મળી રહી છે.

Image copyright ARUN SHANKAR

Image copyright ARUN SHANKAR
ફોટો લાઈન વાંદરું તાપથી બચવા માટે ખોખામાં બેસી ગયું છે.

Image copyright ARUN SHANKAR

પાણીની તંગીને કારણે ચેન્નાઈની આઈટી કંપનીઓએ કર્મચારીઓને સલાહ આપી છે કે તેઓ ઘરે બેસીને કામ કરે.

Image copyright ARUN SHANKAR

Image copyright ARUN SHANKAR
ફોટો લાઈન મીડિયામાં સમાચાર હતા કે ચેન્નાઈના અનાઈક્કુતામાં આગ લાગતાં ફાયરફાઈટર પાણી શોધવા ગયા હતા.

Image copyright ARUN SHANKAR
ફોટો લાઈન ચેન્નાઈના નિરિલ્લામલ તળાવમાં મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી હતી.

Image copyright ARUN SHANKAR

Image copyright ARUN SHANKAR

Image copyright ARUN SHANKAR

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો