પાણીનાં ટીપેટીપાં માટે તરસતા ચેન્નઈમાં જ્યારે પાણીની ટ્રેન આવી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પાણીનાં ટીપેટીપાં માટે તરસતા ચેન્નઈમાં જ્યારે પાણીની ટ્રેન આવી

ચેન્નઈ છેલ્લા બે મહિનાથી ભયંકર પાણીની તંગીનો સામનો કરી રહ્યું છે.

ટ્રેનના દરેક વૅગનમાં 50 હજાર લિટર પાણી છે. ટ્રેનમાં આવાં કુલ 50 વૅગન છે.

પાણીની પ્રથમ ટ્રેન શહેરમાં આવી ત્યારે લોકોએ તેનું સ્વાગત કર્યું હતું

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા