શું તમે પણ તમામની વચ્ચે બેસીને એકલાપણાને મહેસૂસ કરો છો?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

World Mental Health Day : શું તમને પણ ભીડમાં એકલાપણું લાગે છે?

પંજાબના મોરિંડામાં રહેનારા અમૃતા (બદલેલું નામ) પોતાના પરિવારના પાંચ સભ્યોની સાથે રહે છે.

અમૃતાને ત્રણ બાળકો છે જે તેમનું દરેક પળે ધ્યાન રાખવા માટેના પ્રયત્ન કરે છે.

છત્તાં પણ અમૃતાનું જીવન એકાકીપણાથી ભરાયેલું છે.

એવું કેમ છે ? શું આ એક સામાન્ય બાબત છે અથવા કોઈ પ્રકારની માનસિક બીમારી છે.

વીડિયોમાં જુઓ અને સમજો અમૃતાની કહાણી.

રિપોર્ટર – ઇંદરજીત કૌર

વીડિયો – ગુલશન કુમાર

પ્રોડ્યૂસર – સુશીલા સિંહ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો