સુરતીઓ શરદપૂનમે કેમ ખાય છે ઘારી?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સુરતીઓ શરદપૂનમે કેમ ખાય છે ઘારી?

ડાયમંડ સિટી સુરતની એક બીજી ખાસિયત ઘારી પણ છે.

સુરતની ઘારી ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે.

સુરતીઓમાં શરદ પૂર્ણિમાને દિવસે ઘારી અને ભૂસું ખાવાની પરંપરા છે.

સુરતમાં શરદપૂનમને ચંદની પડવા તરીકે ઓળખવામાં આવે છે.

ઘારીનો ઇતિહાસ લગભગ 200 વર્ષ જૂનો હોવાનું મનાય છે.

વેપારીઓના જણાવ્યા પ્રમાણે બજારમાં મંદીનું વાતાવરણ છે.

આમ છતાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘારીનું વેચાણ વધ્યું છે.

હાલમાં ઘારીનો ભાવ સરેરાશ રૂ. 600થી 700 પ્રતિકિલો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા