ન્યુમોનિયાથી દર 39 સેકંડે એક બાળકનું મૃત્યુ થાય છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ન્યુમોનિયાથી દર 39 સેકંડે એક બાળકનું મૃત્યુ થાય છે

ન્યુમોનિયાથી દર 39 સેકંડે એક બાળકનું મૃત્યુ થાય છે.

દર 39 સેકંડે એક બાળકનું મૃત્યુ એટલે વિશ્વભરમાં એટલે કે દરરોજ 2200 બાળકોનાં મૃત્યુ થાય છે.

ન્યુમોનિયાથી થતાં મૃત્યુમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.

ડૉક્ટર બાળકોને ન્યુમોનિયાથી બચાવવા માટે છ મહિનાથી પાંચ વર્ષ વચ્ચે રસી મૂકાવવા અને બાળકોને પૂરતાં પ્રમાણમાં દૂધ આપવા પર ભાર મૂકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો