સફેદ કે લાલને બદલે પિંક બોલ કેમ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ક્રિકેટમાં સફેદ કે લાલને બદલે ગુલાબી દડાના ઉપયોગનું કારણ શું?

22 નવેમ્બરે પ્રથમ વખતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટમેચ રમાવા જઈ રહી છે, જેમાં પિંક બૉલનો ઉપયોગ કરવામાં આવશે.

ડે-નાઇટ મૅચમાં ફ્લડ લાઇટમાં રેડ બૉલ દેખાતો નથી. ખેલાડીઓનાં સફેદ કપડાં હોવાથી સફેદ રંગનો બૉલ પણ ઘણી વખત મૂંઝવણની સ્થિતિ ઊભી કરે છે.

તેથી આ પિંક બૉલ અપનાવવામાં આવ્યો છે.

આ સિવાયની અન્ય રસપ્રદ વાતો જાણવા માટે જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા