આ વિદ્યાર્થીઓ દિવસમાં દસ કલાક ચિત્રો દોરી CAAનો વિરોધ કરે છે

આ વિદ્યાર્થીઓ દિવસમાં દસ કલાક ચિત્રો દોરી CAAનો વિરોધ કરે છે

દેશની અંદર અને બહાર – ચારેકોર CAA વિરોધી સૂર સંભળાઈ રહ્યો છે.

ક્યાક પોલીસને ગુલાબ આપતા, તો ક્યાક નારેબાજી કરતા, ક્યાંક ડપલીની થાપમાં તો ક્યાંક રંગ ઝબોળાયેલી પિંછીમાંથી આ વિરોધના રંગ જોવા મળ્યા. જોઈએ દેબિના ગુપ્તાના આ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો